અભિનેતા દિલીપકુમારના ભાઈ એહસાન ખાનનું કોરોનાના કારણે નિધન

entertainment-news-india
|

September 03, 2020, 1:12 PM


Dilip Kumar Bro Ishan and Aslam.jpg

www.vyaapaarsamachar.com

અભિનેતા દિલીપકુમારના નાના ભાઈ એહસાન ખાનનું અવસાન થયુ. 92 વર્ષિય એહસાન ખાન ભૂતકાળમાં કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું, ત્યારબાદ તેની સારવાર ચાલી રહી હતી. થોડા દિવસો પહેલા દિલીપકુમારના બીજા નાના ભાઈ અસલમ ખાનનું પણ કોરોનાના કારણે મોત નીપજ્યું હતું.

Dilip Saab’s youngest brother Ehsan Khan, passed away few hours ago.


Earlier, youngest brother, Aslam had passed away. We are from God and to Him we return. Pls pray for them.


Posted by @FAISALmouthshut on behalf of #DilipKumar

— Dilip Kumar (@TheDilipKumar) September 3, 2020

દિલીપકુમારે ટ્વિટ કરી ને આ માહિતી આપી હતી. તેમણે લખ્યું – દિલીપ સાહેબના નાના ભાઈ એહસાન ખાનનું થોડા કલાકો પહેલા અવસાન થયું હતું. અગાઉ નાના ભાઈ અસલમનું પણ મોત નીપજ્યું હતું. તેમના માટે પ્રાર્થના કરો

તો 21 ઓગસ્ટે દિલીપકુમારના ભાઈ અસ્લમ ખાનનાનું અવસાન થયું હોવાનું જાણવા મળ્યુ છે. તે કોરોના પોઝિટિવ હતા. અસલમના ભાઈ એહસાન ખાનની મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તે લગભગ 80 વર્ષના હતા, જ્યારે એહસાન ખાન 90 વર્ષના છે.

Web Title: Dilip Kumar’s youngest brother Aslam Khan died s youngest brother Aslam Khan died