કોરોના : ગુજરાતામાં હાલ 14,811 એક્ટિવ કેસ,કુલ મૃત્યુઆંક 2,534એ પહોંચ્યો
gujarat-samachar-news
|
August 05, 2020, 9:54 AM

www.vyaapaarsamachar.com
ગુજરાત રાજ્યમાં 5ઓગસ્ટ, 2020ના રોજ કોરોના વાયરસની સ્થિતિ
ગુજરાત રાજ્યમાં 4 ઓગસ્ટ, 2020ના રોજ કોરોના વાયરસની સ્થિતિ
- રાજ્યમાં સતત બીજા દિવસે 1000થી વધુ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- ગુજરાતમાં આજે કોરોના વાયરસના 1020 નવા પોઝિટિવ કેસ નોંધાયા
- આજના નવા કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 65,704 થઇ
- સમગ્ર દેશમાં આજે કોરોનાના નવા દર્દીઓની સંખ્યાના મામલે ગુજરાત 12માં ક્રમે
- હાલ રાજ્યમાં કોરોનાના 14 હજારથી વધુ એક્ટિવ કેસો, એટલે કે આટલા દર્દીઓ સારવાર હેઠળ
- અમદાવાદમાં આજે 153 નવા પોઝિટિવ કેસ અને 3 દર્દીના મોત થયા, 107 દર્દીઓ સાજા થયા
- સુરત શહેરમાં આજે 245 નવા કોરોના પોઝિટિવ કેસ, 11 દર્દીના મોત અને 213 દર્દીઓ સાજા થયા
- આજે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી વધુ 25 લોકોએ જીવ ગુમાવ્યો
- રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 2534 પહોંચ્યો
- તો બીજી બાજુ સારવાર બાદ 898 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
- રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 73.60 ટકા થયો
- છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 14,811 છે, હાલ 87 દર્દીઓ વેન્ટિલેટર પર
- આજે રાજ્યમાં કુલ 20,735 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા,
- અત્યાર સુધી થયેલા ટેસ્ટનો આંકડો 8.34 લાખને પાર
- રાજ્યમાં દર 10 લાખની વસ્તીએ દરરોજ સરેરાશ 319.00 ટેસ્ટ થાય છે
- રાજ્યમાં અત્યાર સુધી 8,54,839 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં કોરોના વાયરસના કેસોની સ્થિતિ
- કુલ પોઝિટિવ કેસઃ 65,704
- કુલ એક્ટિવ કેસઃ 14,811
- કુલ મૃત્યુઆંકઃ 2534
- સાજા થયેલા દર્દીઓઃ 48,359
- આજે થયેલા કોરોના ટેસ્ટઃ 20,735
- કુલ કોરોના ટેસ્ટઃ 8,54,839
- ક્વોરોન્ટાઇન થયેલા લોકોઃ 4,89,338
Web Title: 5 August Monday : COVID 19 outbreak Gujarat Live Updates