ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 67,811 ,મૃત્યુઆંક 2584

gujarat-samachar-news
|

August 07, 2020, 9:20 AM

| updated

August 07, 2020, 9:43 AM


jatinbhai gujarat.jpg

www.vyaapaarsamachar.com

  • રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત,આજે વધુ 9 મોત થયા

ગુજરાત રાજ્યમાં 7 ઓગસ્ટ, 2020ના રોજ કોરોના વાયરસની સ્થિતિ

    ગુજરાત રાજ્યમાં 6 ઓગસ્ટ, 2020ના રોજ કોરોના વાયરસની સ્થિતિ

    • રાજ્યમાં સતત ચોથા દિવસે પણ 1000થી વધુ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
    • ગુજરાતમાં આજે કોરોના વાયરસના 1034 નવા પોઝિટિવ કેસ નોંધાયા
    • આજના નવા કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 67,811 થઇ 
    • સમગ્ર દેશમાં આજે કોરોનાના નવા દર્દીઓની સંખ્યાના મામલે ગુજરાત 13માં ક્રમે
    • હાલ રાજ્યમાં કોરોનાના 15 હજાર જેટલા વધુ એક્ટિવ કેસો, એટલે કે આટલા દર્દીઓ સારવાર હેઠળ
    • અમદાવાદમાં આજે 151 નવા પોઝિટિવ કેસ અને 5 દર્દીના મોત થયા, 117 દર્દીઓ સાજા થયા
    • સુરત શહેરમાં આજે 238 નવા કોરોના પોઝિટિવ કેસ, 9 દર્દીના મોત અને 287 દર્દીઓ સાજા થયા
    • આજે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી વધુ 27 લોકોએ જીવ ગુમાવ્યો
    • રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 2584 પહોંચ્યો
    • તો બીજી બાજુ સારવાર બાદ 917 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા  
    • અત્યાર સુધી રાજ્યમાં 50, હજારથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થયા
    • રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 74.21 ટકા થયો
    • છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 14,905 છે, હાલ 82 દર્દીઓ વેન્ટિલેટર પર
    • આજે રાજ્યમાં કુલ 24,569 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા,
    • રાજ્યમાં કોરોના ટેસ્ટની કુલ સંખ્યા 9 લાખને વટાવી ગઇ, અત્યાર સુધી 9,03,782 કોરોના ટેસ્ટ થયા
    • રાજ્યમાં દર 10 લાખની વસ્તીએ દરરોજ સરેરાશ 377.98 ટેસ્ટ થાય છે

    રાજ્યમાં કોરોના વાયરસના કેસોની સ્થિતિ

    • કુલ પોઝિટિવ કેસઃ 67,811
    • કુલ એક્ટિવ કેસઃ 14,905
    • કુલ મૃત્યુઆંકઃ 2584
    • સાજા થયેલા દર્દીઓઃ 50,322
    • આજે થયેલા કોરોના ટેસ્ટઃ 24,569
    • કુલ કોરોના ટેસ્ટઃ 9,03,782
    • ક્વોરોન્ટાઇન થયેલા લોકોઃ 4,85,059

    Web Title: 7 August : COVID 19 outbreak Gujarat Live Updates