ચાંદીની ચમક વધશે, વૈશ્વિક બજારમાં ભાવ 25 ડોલરને વટાવી જશે

commodity-news-india
|

July 20, 2020, 10:21 PM


Silver’s shine rising, the price in the global market will exceed 25 doller.jpg

અમદાવાદઃ સોનાની સાથે ચાંદીના ભાવની આગાહી કરતા સિટી ગ્રુપનો અહેવાલ જણાવે છે કે આગમી ૬ થી ૧૨ મહિનામાં ભાવ ૨૫ ડોલર અને શક્ય છે કે ૩૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી પણ પાર કરી શકે. ચાંદીની ઐતિહાસિક ઉંચી સપાટી ૪૮ ડોલર પ્રતિ ઔંસની છે અને છેલ્લે સીટી બેંકની આગાહી જેટલા ઊંચા ભાવ ૨૦૧૩માં જોવા મળ્યા હતા.  લોકડાઉન બાદ અર્થતંત્ર ફરી ખુલી રહ્યા છે ત્યારે ઉદ્યોગોમાં વધારે વપરાતી ચાંદીની માંગ વધી શકે છે. અત્યારે માંગ કરતા પુરવઠો ઓછો હોવાથી તેમાં વધારો થવાની શક્યતા છે.

Web Title: Silver’s shine rising, the price in the global market will exceed 25 doller

No Article Found for this category.