ટૂંક મયમાં લોન્ચ થશે Redmi 9 Prime, જાણો કિંમત અને ફિચર્સ

gadget-news-india
|

August 03, 2020, 7:20 PM


Redmi 9 Prime Launch on August 4, Know Prize and Feature (1).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : Xiaomi ભારતમાં તેનો નવો સ્માર્ટ ફોન Redmi 9 Prime લઈને આવી રહી છે. આ સ્માર્ટફોન ચોથી ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવશે. કંપનીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ સ્માર્ટ અંગેની માહિતી શેર કરવામાં આવી છે. 4થી ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યે Redmi 9 Primeનું લોન્ચિંગ કરવામાં આવશે. આ સ્માર્ટફોન ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી શકાશે. એટલું જ નહીં Amazon Prime Day Sale-2020માં પણ આ સમાર્ટને તમે ખરીદી શકો છો.

Redmi 9 Prime હોઈ શકે છે આ ફિચર્સ

 • 6.53 ઈંચની ફૂલ HD પ્લસ ડિસ્પ્લે
 • વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે
 • વોટરડ્રોપ નોચ ફીચર
 • 1,080 X 2,340 પિક્સલનું રિઝોલ્યુશન
 • MediaTekના ગેમિંગ પ્રોસેસર Helio G80 SoC
 • ઓક્ટાકોર પ્રોસેસર
 • રેમ : 3GB And 4GB RAM
 • ઓએસ – એન્ટ્રોઈડ 10

કેમેરા

 • બેકમાં ક્વાડ રિયર કેમેરા સેટ અપ
 • 13MPનું પ્રાયમરી સેન્સર
 • 8MP 5MP 2MP કેમેરા
 • સેલ્ફી માટે 8MPનો કેમેરો
 • 5,020mAhની દમદાર બેટરી
 • USB Type-C અને ફાસ્ટ ચાર્જિંગ

Redmi 9 Prime કિંમત અને કલર

 • કલર : ગ્રે અને ગ્રીન
 • કિંમત : આશરે રૂપિયા 10,000

Redmi 9 Prime ગેમના શોખીનો માટે બેસ્ટ

Xiaomi Indiaના ગ્લોબલ વાઈસ પ્રેસિડેન્ટ મનુ કુમાર જૈને આ સ્માર્ટફોનનું ટીઝર પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કર્યું છે. તેમાં ફોનનાં થોડા ફિચર્સ વિશે પણ જાણકારી મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફોન રમત પ્રેમીઓને ધ્યાનમાં રાખીને રજૂ કરી શકાય છે.

Web Title: Redmi 9 Prime Launch on August 4, Know Prize and Feature