દિવાળી પહેલા મળશે ગીફ્ટ,માત્ર 10 રૂપિયામાં મળશે LED બલ્બ

india-news
|

August 10, 2020, 5:05 PM

| updated

August 10, 2020, 5:12 PM


LED_iStock-598954202-1597043121.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : ભારતમાં એનર્જી સર્વિસ લિમિટેડ(EESL)ગ્રામીણ વિસ્તારોમાં માત્ર 10 રૂપિયાની કિંમતે LED બલ્બના વિતરણનુ આયોજન કરી રહ્યા છે,60 કરોડ બલ્બના વિતરણનો ટાર્ગેટ છે.આ યોજના કોઇ સરકારી મદદ કે સબસીડી વગરની જ હશે. EESLના આ પગલાને મેક ઇન ઇન્ડિયા વધારો કરવા વાળા અને ભારતના જળવાયુ પરિવર્તનને આગળ વધારવાની રણનીતિમાંનું એક ગણવામાં આવી રહ્યુ છે.આને ગ્રામ ઉજાલા સ્કિમને પ્રોત્સાહન રૂપ પણ માનવામાં આવે છે

70 રૂપિયાનો બલ્બ આ રીતે મળશે માત્ર 10 રૂપિયામાં

EESL અત્યારે પણ દુનિયાનો સૌથી મોટો લાઇટિંગ પ્રોગ્રામ ચલાવે છે,સરકારની ઉજાલા સ્કિમ અંતર્ગત 2014માં 310 રૂપિયામાં વેચાલા એલઇડી બલ્બ હવે માત્ર 70માં મળતા થયા છે,10 રૂપિયા પ્રતિ બલ્બ આપવા વાળા ગામમાં 60 રૂપિયા કાર્બન ક્રેડિટથઈ આવતા રેવન્યુ દ્વારા આપવામાં આવશે,સરકાર ગ્રામ ઉજાલા સ્કિમ યુનાઇટેડ નેશનલ ક્લીન  ડેવલપમેન્ટ મેકેનિઝ્મ અંતર્ગત ચલાવી રહી છે,જેમાં કાર્બન ક્રેડિટ ક્લેમ કરવાનો ફાયદો થાય છે

ચીનથી બહાર નકળત કંપનીઓ ભારત તરફ ખેંચવા માટે આકર્ષક પગલુ

એ જાણાવા મળ્યુ છે કે 36 કરોડ એલઇડી બલ્બના માત્ર 5મો હિસ્સો અથવા લગભગ 18 ટકા જ ગ્રામ ઉજાલા સ્કિમ અંતર્ગત ગામાડામાં વહેચવામાં આવ્યો છે.ગ્રામ ઉજાલા સ્કિમ અંતર્ગત ગામડા અને તેના આજુ બાજુના વિસ્તારમાં વિજળીને પણ પ્રોત્સાહન મળશે,એવામાં EESLનું આ પગલું બહારની કંપનીઓને આકર્ષશે

1 કરોડ બલ્બથી પ્રારંભ કરશે

સૌ પ્રથમ, યોજના હેઠળ 1 કરોડ એલઇડી બલ્બ ઓફર કરવામાં આવશે. આ માટે રૂ .4000 કરોડનું કુલ રોકાણ કરવામાં આવશે, જેમાંથી 600 કરોડ રૂપિયા ગ્રામીણ ગ્રાહકો પાસેથી આવશે અને બાકીના કાર્બન ક્રેડિટની આવકથી મળશે. એ જ રીતે, બધા બલ્બ તબક્કાવાર ઓફર કરવામાં આવશે. ઇઇએસએલ મુજબ, ભારત હાલમાં એલઈડી બલ્બનું વિશ્વનું બીજું સૌથી મોટું બજાર છે. ઉજાલા યોજના બીજિલનો સપ્લાય પણ સુનિશ્ચિત કરશે.

Web Title: Rural areas to get 600 million LED bulbs at ₹10 apiece without govt subsidy