ભારત કોરોના Live : આજે દેશમાં વધુ 78,357 પોઝિટીવ કેસ સપાટી પર આવ્યા, કુલ કેસની સંખ્યા 37 લાખને પાર

india-news
|

September 02, 2020, 9:40 AM

| updated

September 02, 2020, 11:12 AM


f6940c8-phpXxzyMM.jpeg

www.vyaapaarsamachar.com

અમદાવાદ : પહેલી સપ્ટેમ્બરથી દેશમાં અનલોક 4.0ની પ્રક્રીયા શરૂ થઈ છે. સરકારે નિયમો વધુ હળવા કર્યા છે. દેશભરમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધી છે ત્યારે તેની સામે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. દેશમાં અનેક દિગ્ગજ રાજકીય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ કોરોના સંક્રમિત આવતા દેશમાં ભયનો માહોલ પ્રવર્ત્યો છે. કોરોનાથી દેશે અનેક પ્રભાવી હસ્તીઓ ગુમાવી છે. આ વચ્ચે સતત વધી રહેલી પોઝિટીવ કેસની સંખ્યા ચિંતામાં વધારો કરી રહી છે. જો કે, વેક્સીનના ટ્રાયલ બીજા તેમજ અંતિમ તબક્કામાં હોઈ આશાઓ જાગી છે. પરંતુ હાલ આપણે સૌ ઘરે રહીએ અને સુરક્ષિત રહીએ. આ સ્થિતિમાં આપને ઘરે બેઠા દેશના તમામ ખૂણેથી માહિતી મળી રહે તે માટે વ્યાપાર સમાચાર તત્પર છે અને આપને આપી રહ્યા છીએ પળેપળની ખબર અહિં….

ભારતમાં કોરોનાની સ્થિતિ

સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા દેશોમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે

દેશમાં ગઈકાલે વધુ 78,357 કોરોના કેસ નોંધાયા અને વધુ 1045 ના મોત નિપજ્યા તથા  62026 લોકો સાજા થયા છે

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર  – 76.98%

કુલ સંક્રમિતોની સંખ્યા – 37,69,524

મૃત્યુઆંક – 66,333

કુલ સ્વસ્થ થયા- 29,019,09

કુલ એક્ટિવ કેસ –  8,01,282

કોરોના વાયરસ અપડેટ્સ

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કોરોના પોઝિટીવ. તેઓને લક્ષણો નથી દેખાઈ રહ્યા જેથી હાલ હોમ આઈસોલેશનમાં રહ્યા છે.

રાજસ્થાનમાં આજે સવાર સુધીમાં નવા 690 કોરોના પોઝિટીવ કેસ સામે આયા અને 5 દર્દીઓ મૃત્યુ પામ્યા તથા 141 સ્વસ્થ થયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 83,853 થઈ છે. જેમાં 68265 રિકવર્ડ કેસ, 67093 ડિસ્ચાર્જ અને 14514 એક્ટિવ કેસ છે. રાજ્યમાં મૃતાંક 1074 થયો છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહના પુત્ર અને નોઇડાના MLA પંકજ સિંહ કોરોના પોઝિટિવ, ટ્વિટ કરીને આપ્યા સમાચાર

મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં વધુ 8 કેસ નોંધાયા છે. રાજ્યમાં હવે કોરોના વાયરસના પોઝિટીવ કેસ વધીને 1020 થયા છે અને 610 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 410 છે.

ગઈ કાલે વધુ 10,12,367 કોરોના વાયરસ સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ દેશમાં કુલ ટેસ્ટિંગની સંખ્યા વધીને 4,43,37,201 થયા છે.

રાજ્યોની સ્થિતિ

ક્રમ

રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ

એક્ટિવ કેસ

સ્વસ્થ/ડિસ્ચાર્જ/માઈગ્રેટેડ*

મોત**

કુલ

ગઈ કાલની વૃદ્ધિ

સંચિત આંકડા

ગઈ કાલની વૃદ્ધિ

સંચિત આંકડા

ગઈ કાલની વૃદ્ધિ

1

આંદામાન-નિકોબાર

400

39

2714

67

46

 

2

આંધ્ર પ્રદેશ

101210

934

339876

9350

4053

84

3

અરૂણાચલ પ્રદેશ

1226

6

2979

94

7

 

4

આસામ

24514

1241

86895

1434

315

9

5

બિહાર

16168

167

121560

2020

621

39

6

ચંદીગઢ

1942

83

2551

120

57

1

7

છત્તીસગઢ

15533

1296

17567

578

287

10

8

દીવ, દમણ અને દાદરા નગર હવેલી

262

22

2122

41

2

 

9

દિલ્હી

15870

1244

156728

1050

4462

18

10

ગોવા

3962

313

13850

273

194

2

11

ગુજરાત

15708

184

78887

1131

3034

14

12

હરિયાણા

11885

514

53835

1163

706

17

13

હિમાચલ પ્રદેશ

1527

36

4688

173

40

2

14

જમ્મુકાશ્મિર

8022

42

29484

469

717

14

15

ઝારખંડ

15256

1160

28149

1006

428

11

16

કર્ણાટક

91018

3764

254626

5159

5837

135

17

કેરળ

22578

975

53649

2111

298

4

18

લદાખ

720

53

1978

104

35

1

19

મધ્ય પ્રદેશ

14072

158

49992

1335

1426

32

20

મહારાષ્ટ્ર

198866

4467

584537

10978

24903

320

21

મણિપુર

1903

9

4450

120

29

1

22

મેઘાલય

1193

3

1235

73

12

2

23

મિઝોરમ

408

12

612

21

 

24

નાગાલેન્ડ

793

81

3201

134

9

 

25

ઓરિસ્સા

25288

470

80770

3484

503

11

26

પોંડિચેરી

4851

2

9675

341

240

12

27

પંજાબ

15849

337

38147

1120

1512

59

28

રાજસ્થાન

13970

145

68124

1312

1069

13

29

સિક્કીમ

429

5

1237

12

4

1

30

તમિલનાડુ

52379

199

374172

6031

7418

96

31

તેલંગણા

32341

642

97402

2240

846

10

32

ત્રિપુરા

4737

371

7847

173

118

5

33

ઉત્તરાખંડ

6042

134

14076

426

280

11

34

ઉત્તર પ્રદેશ

55538

750

176677

4537

3542

56

35

પશ્વિમ બંગાળ

24822

458

137616

3346

3283

55

કુલ

801282

15286

2901908

62026

66333

1045

Web Title: 2 September Wednesday: Covid 19 outbreak spread in India very fast, here is all live updates