ભારત કોરોના Live: આજે મહારાષ્ટ્રમાં 344, તમિલનાડુમાં 119, કર્ણાટકમાં 113ના મોત, દેશમાં સાજા થવાનો દર 70.38%
www.vyaapaarsamachar.com
અમદાવાદ: દેશમાં કોરોના વાયરસ મહામારીને પગલે સરકારે લગાવેલા લોકડાઉનને ખોલવાનો એટલે કે અનલોક-3ની શરૂઆત થઈ છે. લોકડાઉન ખોલ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી છે અને અત્યાર સુધી 23 લાખથી વધારે લોકો કોરોના ભરડામાં આવ્યા છે. અનલોક-3માં સરકારે વધારે છુટછાટ ન આપતા માત્ર રાત્રી કરફ્યુ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે જેનાથી લોકોને મોટી રાહત મળી છે. તે ઉપરાંત 5મી ઓગસ્ટથી જીમ અને યોગ કેન્દ્રો પણ ખોલવાની મંજૂરી આપી છે. જો કે હાલ શાળા-કોલેજો અને મલ્ટિપ્લેક્સ ખોલવા પરનો પ્રતિબંધ યથાવત રાખ્યો છે.
કોરોનાને કાબૂમાં લેવા માટે હાલ અમુક રાજ્યોએ 1 ઓગસ્ટથી સંપૂર્ણ લોકડાઉન અને અન્ય રાજ્યોમાં ચાર દિવસનું લોકડાઉન તો અમુક રાજ્યોએ વિકેન્ડ લોકડાઉન અપનાવ્યું છે. આ સિવાય ગુજરાતમાં સ્થાનિક શહેરો અને નાના ગામો સ્વેચ્છાએ જનતા કરફ્યુનું પાલન કરી રહ્યા છે. ત્યારે હવે અમુક શરતો સાથે ધંધા-રોજગાર ચાલુ રાખી દેશમાં લોકડાઉનની સ્થિતિ યથાવત રખાય તેવી અપેક્ષા સેવાઈ રહી છે. હાલ ખૂલેલા અમુક મંદિરો પણ બંધ થયા છે, દેશમાં અનેક દિગ્ગજ રાજકીય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ કોરોના સંક્રમિત આવતા દેશમાં ભયનો માહોલ પ્રવર્ત્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ સાથે જ દેશ અમ્ફાન, નિસર્ગ જેવા તોફાનો, તીડ પ્રહાર, સરહદે તણાવ, ભૂકંપ સામે લડ્યો છે, આર્થિક તંગી અનુભવાઈ રહી છે. હાલ આસામમાં ભયાનક પૂરની સ્થિતિ છે. તેની સાથે જ બિહાર પણ પૂર અસરગ્રસ્ત બન્યું છે. કોરોનાથી દેશે અનેક પ્રભાવી હસ્તીઓ ગુમાવી છે. આ વચ્ચે સતત વધી રહેલી પોઝિટીવ કેસની સંખ્યા ચિંતામાં વધારો કરી રહી છે. જો કે, વેક્સીનના ટ્રાયલ બીજા તેમજ અંતિમ તબક્કામાં હોઈ આશાઓ જાગી છે. પરંતુ હાલ આપણે સૌ ઘરે રહીએ અને સુરક્ષિત રહીએ. આ સ્થિતિમાં આપને ઘરે બેઠા દેશના તમામ ખૂણેથી માહિતી મળી રહે તે માટે વ્યાપાર સમાચાર તત્પર છે અને આપને આપી રહ્યા છીએ પળેપળની ખબર અહિં….
ભારતમાં કોરોનાની સ્થિતિ
- સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા દેશોમાં ભારત વિશ્વમા બીજા ક્રમે
- દેશમાં આજે વધુ 60,963 કોરોના સંક્રમિતો મળી આવ્યા અને વધુ 834 કોરોના દર્દીના મોત નીપજ્યા
- દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 70.38%
- કુલ સંક્રમિતોની સંખ્યા – 23,29,639
- મૃત્યુઆંક – 46,091
- કુલ સ્વસ્થ થયા – 16,39,600
- કુલ એક્ટિવ કેસ- 6,43,948
કોરોના વાયરસ અપડેટ્સ
આજે આ 19 રાજ્યોમાં કુલ 912ના મોત
- મહારાષ્ટ્રમાં આજે 344 મોત
- તમિલનાડુમાં આજે 119 મોત
- કર્ણાટકમાં આજે 113 મોત
- આંધ્રપ્રદેશમાં આજે 93 મોત
- ઉત્તરપ્રદેશમાં આજે 55 મોત
- પશ્ચિમ બંગાળમાં આજે 54 મોત
- પંજાબમાં આજે 39 મોત
- ગુજરાતમાં આજે 18 મોત
- મધ્યપ્રદેશમાં આજે 15 મોત
- દિલ્હીમાં આજે 14 મોત
- ઓરિસ્સામાં આજે 9 મોત
- બિહારમાં આજે 9 મોત
- જમ્મુ-કાશ્મીરમાં આજે 8ના મોત
- કેરળમાં આજે 6 મોત
- પુડુચેરીમાં આજે 5 મોત
- ઉત્તરાખંડમાં આજે 4ના મોત
- ગોવામાં આજે 3 મોત
- હરિયાણામાં આજે 3 મોત
- ચંડીગઢમાં આજે 1 મોત
હરિયાણામાં આજે 3 મોત, 797 કોરોના કેસ નોંધાયા
- કુલ સાજા થનારાઓની સંખ્યા – 36,694
- કુલ સક્રિય કેસોની સંખ્યા – 6,827
- કુલ મૃત્યુઆંક – 503
- કુલ કેસોની સંખ્યા – 44,024
પશ્ચિમ બંગાળમાં આજે 54 મોત, 2936 કોરોના કેસ નોંધાયા
- કુલ સક્રિય કેસોની સંખ્યા – 26,003
- કુલ મૃત્યુઆંક – 2,203
- કુલ કેસોની સંખ્યા – 1,04,326
મુંબઈમાં આજે 50 મોત, 1132 કોરોના કેસ નોંધાયા
- કુલ સાજા થનારાઓની સંખ્યા – 1,00,070
- કુલ સક્રિય કેસોની સંખ્યા – 19,064
- કુલ મૃત્યુઆંક – 6,940
- કુલ કેસોની સંખ્યા – 1,26,371
મધ્યપ્રદેશમાં આજે 15 મોત, 870 કોરોના કેસ નોંધાયા
- કુલ સક્રિય કેસોની સંખ્યા – 9,317
- કુલ મૃત્યુઆંક – 1,048
- કુલ કેસોની સંખ્યા – 41,604
મહારાષ્ટ્રમાં આજે 344 મોત, 12712 કોરોના કેસ નોંધાયા
- કુલ સક્રિય કેસોની સંખ્યા – 1,47,513
- કુલ મૃત્યુઆંક – 18,650
- કુલ કેસોની સંખ્યા – 5,48,313
ઉત્તરાખંડમાં આજે 439 કોરોના કેસ નોંધાયા
- કુલ સાજા થનારાઓની સંખ્યા – 6,687
- કુલ સક્રિય કેસોની સંખ્યા – 4,020
- કુલ મૃત્યુઆંક – 140
- કુલ કેસોની સંખ્યા – 10,886
પંજાબમાં આજે 39 મોત, 1020 કોરોના કેસ નોંધાયા
- કુલ સાજા થનારાઓની સંખ્યા – 17,212
- કુલ સક્રિય કેસોની સંખ્યા – 9,022
- કુલ મૃત્યુઆંક – 675
- કુલ કેસોની સંખ્યા – 26,909
ચંડીગઢમાં આજે 1 મોત, 81 કોરોના કેસ નોંધાયા
- કુલ સાજા થનારાઓની સંખ્યા – 1,023
- કુલ સક્રિય કેસોની સંખ્યા – 700
- કુલ મૃત્યુઆંક – 26
- કુલ કેસોની સંખ્યા – 1,751
ગોવામાં આજે વધુ 480 કોરોના કેસ નોંધાયા
- કુલ સાજા થનારાઓની સંખ્યા – 6,641
- કુલ સક્રિય કેસોની સંખ્યા – 3,194
- કુલ મૃત્યુઆંક – 89
- કુલ કેસોની સંખ્યા – 9,924
ઉત્તરપ્રદેશમાં આજે 55 મોત, 4583 કોરોના કેસ નોંધાયા
- કુલ સાજા થનારાઓની સંખ્યા – 84,661
- કુલ મૃત્યુઆંક – 2,230
- કુલ કેસોની સંખ્યા – 49,347
કર્ણાટકમાં આજે 113 મોત, 7883 કોરોના કેસ નોંધાયા
- કુલ સાજા થનારાઓની સંખ્યા – 1,12,633
- કુલ સક્રિય કેસોની સંખ્યા – 80,343
- કુલ મૃત્યુઆંક – 3,510
- કુલ કેસોની સંખ્યા – 1,96,494
જમ્મુ-કાશ્મીરમાં આજે 8ના મોત, 482 કોરોના કેસ નોંધાયા
- કુલ સાજા થનારાઓની સંખ્યા – 18,523
- કુલ સક્રિય કેસોની સંખ્યા – 7,392
- કુલ મૃત્યુઆંક – 498
- કુલ કેસોની સંખ્યા – 26,413
મણીપુરમાં વધુ 41 કોરોના કેસ નોંધાયા
- કુલ સાજા થનારાઓની સંખ્યા – 2231
- કુલ સક્રિય કેસોની સંખ્યા – 1739
- કુલ મૃત્યુઆંક – 12
- કુલ કેસોની સંખ્યા – 3982
આંધ્રપ્રદેશમાં આજે 93 મોત, 9597 કોરોના કેસ નોંધાયા
- કુલ સાજા થનારાઓની સંખ્યા – 1,61,425
- કુલ સક્રિય કેસોની સંખ્યા – 90,425
- કુલ મૃત્યુઆંક – 2,296
- કુલ કેસોની સંખ્યા – 2,54,146
તમિલનાડુમાં આજે 119 મોત, 5871 કોરોના કેસ નોંધાયા
- કુલ સાજા થનારાઓની સંખ્યા – 2,56,313
- કુલ સક્રિય કેસોની સંખ્યા – 52,929
- કુલ મૃત્યુઆંક – 5,278
- કુલ કેસોની સંખ્યા – 3,14,520
હિમાચલપ્રદેશમાં વધુ 82 કોરોના કેસ નોંધાયા
- કુલ સાજા થનારાઓની સંખ્યા – 2321
- કુલ સક્રિય કેસોની સંખ્યા – 1214
- કુલ મૃત્યુઆંક – 16
- કુલ કેસોની સંખ્યા – 3579
દિલ્હીમાં આજે 14 મોત, 1113 કોરોના કેસ નોંધાયા
- કુલ સાજા થનારાઓની સંખ્યા – 1,33,405
- કુલ સક્રિય કેસોની સંખ્યા – 10946
- કુલ મૃત્યુઆંક – 4153
- કુલ કેસોની સંખ્યા – 1,48,504
હિમાચલ પ્રદેશમાં આજે 39 નવા કેસ નોંધાયા અને 19 સ્વસ્થ થયા. રાજ્યમાં કુલ કેસનો આંક 3536એ પહોંચ્યો. જેમાં 1200 એક્ટિવ કેસ, 2292 રિકવર્ડ અને 16 મોત થયા છે.
મહારાષ્ટ્ર પોલીસમાં આજે વધુ 264 પોલીસ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે 3ના મોત પામ્યા બાદ મૃતાંક 121 થયો છે. કુલ 11392 પોલીસ કર્મીઓમાંથી 9187 સ્વસ્થ થયા છે અને 2084 એક્ટિવ કેસ છે.
પોંડિચેરીમાં આજે નવા 481, 138 રિકવર્ડ થયા અને 5ના મોત થયા છે. રાજ્યમાં કુલ 6381 કેસ છે. જેમાં 2616 એક્ટિવ કેસ, 3669 સ્વસ્થ થયા છે અને મૃતાંક 96 થયો છે.
ઓરિસ્સામા આજે નવા 1876 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા, વધુ 1785 દર્દીઓ સાજા થયા અને 9ના દુઃખદ મોત નીપજ્યા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 50672 થઈ છે. જેમાં 15509 એક્ટિવ કેસ, 34805 રિકવર્ડ કેસ અને 305 મોત સામેલ છે..
તેલંગણામાં આજે નવા 1897 કોરોના પોઝિટીવ કેસ આવ્યા અને 9 મોત નોંધાયા. રાજ્યમાં કુલ કેસનો આંક 84,544 થયો છે. જેમાં 22596 એક્ટિવ કેસ, 61294 રિકવર્ડ અને 654 મૃતાંક છે.
રાજસ્થાનમાં આજે સવાર સુધીમાં નવા 595 કોરોનાના કેસ અને 10 મૃત્યુ નોંધાયા બાદ રાજ્યમાં કુલ કેસ અને મૃતાંક અનુક્રમે 55482 અને 821 થયો છે. જેમાં એક્ટિવ કેસ 14103 અને 37917 સ્વસ્થ થયા છે.
- ઉત્તર પ્રદેશના મુજ્જફરનગરમાં કોરોનાથી વધુ 2ના મોત અને નવા 43 કોવિડ કેસ સામે આવ્યા
ઉત્તરાખંડના ઉઘમસિંહનગર જિલ્લાના પંતનગરની હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરના દર્દીઓ યોગ્ય ભોજન નહિં મળવાને કારણે હોસ્પિટલ બહાર ધરણા પર બેઠા
દેશમાં ગઈ કાલે કુલ 7,33,449 સેમ્પલના કોરોના ટેસ્ટ થયા છે. આજ સુધીમાં થયેલ કુલ કોવિડ ટેસ્ટિંગની સંખ્યા 2,60,15,297 છે.
રાજ્યોની સ્થિતિ
ક્રમ |
રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશ |
એક્ટિવ કેસ |
સ્વસ્થ થયેલ દર્દીઓની સંખ્યા |
મોત |
|||
કુલ |
ગઈ કાલની વૃદ્ધિ |
સંચિત આંકડા |
ગઈ કાલની વૃદ્ધિ |
સંચિત આંકડા |
ગઈ કાલની વૃદ્ધિ |
||
1 |
આંદામાન-નિકોબાર |
994 |
98 |
749 |
40 |
21 |
1 |
2 |
આંધ્ર પ્રદેશ |
87597 |
176 |
154749 |
9113 |
2203 |
87 |
3 |
અરૂણાચલ પ્રદેશ |
690 |
54 |
1634 |
42 |
3 |
|
4 |
આસામ |
19178 |
1178 |
45073 |
1487 |
155 |
4 |
5 |
બિહાર |
29291 |
1226 |
56709 |
2621 |
413 |
16 |
6 |
ચંદીગઢ |
629 |
63 |
1015 |
11 |
26 |
1 |
7 |
છત્તીસગઢ |
3586 |
250 |
9239 |
226 |
104 |
5 |
8 |
દીવ, દમણ અને દાદરા નગર હવેલી |
442 |
2 |
1209 |
42 |
2 |
|
9 |
દિલ્હી |
10868 |
522 |
132384 |
727 |
4139 |
8 |
10 |
ગોવા |
2878 |
137 |
6480 |
272 |
86 |
6 |
11 |
ગુજરાત |
14024 |
31 |
56444 |
1140 |
2695 |
23 |
12 |
હરિયાણા |
6645 |
197 |
36082 |
590 |
500 |
11 |
13 |
હિમાચલ પ્રદેશ |
1206 |
35 |
2273 |
68 |
18 |
1 |
14 |
જમ્મુ-કાશ્મિર |
7462 |
52 |
17979 |
604 |
490 |
12 |
15 |
ઝારખંડ |
8658 |
153 |
10375 |
651 |
192 |
4 |
16 |
કર્ણાટક |
79614 |
302 |
105599 |
6473 |
3398 |
86 |
17 |
કેરળ |
12770 |
14 |
24042 |
1426 |
120 |
5 |
18 |
લદાખ |
506 |
35 |
1255 |
18 |
9 |
|
19 |
મધ્ય પ્રદેશ |
9105 |
97 |
30596 |
922 |
1033 |
18 |
20 |
મહારાષ્ટ્ર |
148860 |
818 |
368435 |
10014 |
18306 |
256 |
21 |
મણિપુર |
1801 |
81 |
2128 |
6 |
12 |
1 |
22 |
મેઘાલય |
621 |
11 |
509 |
11 |
6 |
|
23 |
મિઝોરમ |
325 |
25 |
323 |
|||
24 |
નાગાલેન્ડ |
2032 |
2 |
991 |
18 |
8 |
|
25 |
ઓરિસ્સા |
13694 |
454 |
34806 |
1785 |
296 |
10 |
26 |
પોંડિચેરી |
2277 |
97 |
3532 |
177 |
91 |
2 |
27 |
પંજાબ |
8463 |
87 |
16790 |
1055 |
636 |
32 |
28 |
રાજસ્થાન |
13677 |
133 |
40399 |
1339 |
811 |
11 |
29 |
સિક્કીમ |
378 |
21 |
534 |
24 |
1 |
|
30 |
તમિલનાડુ |
52810 |
289 |
250680 |
6005 |
5159 |
118 |
31 |
તેલંગણા |
22596 |
32 |
61294 |
1920 |
654 |
9 |
32 |
ત્રિપુરા |
1601 |
72 |
4838 |
182 |
43 |
|
33 |
ઉત્તરાખંડ |
3826 |
240 |
6470 |
169 |
136 |
2 |
34 |
ઉત્તર પ્રદેશ |
48998 |
1120 |
80589 |
3865 |
2176 |
56 |
35 |
પશ્વિમ બંગાળ |
25846 |
185 |
73395 |
3067 |
2149 |
49 |
કુલ |
643948 |
4019 |
1639599 |
56110 |
46091 |
834 |
Web Title: 12 August, Wednesday: COVID 19 outbreak spread in India very fast, here is all live updates