ભારત કોરોના Live: આજે વધુ 67,549 દર્દીઓ સાજા થયા, 89.78%એ પહોંચ્યો રિકવરી રેટ

india-news
|

October 24, 2020, 10:45 AM

| updated

October 24, 2020, 10:48 AM


f6940c8-phpXxzyMM.jpeg

www.vyaapaarsamachar.com

અમદાવાદ : પહેલી સપ્ટેમ્બરથી દેશમાં અનલોક 5.0ની પ્રક્રીયા શરૂ છે. આ અંતર્ગત, 31 ઓક્ટોબર સુધીમાં અનલોક-5 માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી સરકારે નિયમો વધુ હળવા કર્યા છે. સમગ્ર દેશમાં જીવલેણ કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ કોરોના રોગચાળાની વચ્ચે લાદવામાં આવેલું લોકડાઉન વિવિધ તબક્કામાં ખોલવામાં આવી રહ્યું છે. દેશભરમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધી છે ત્યારે તેની સામે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. દેશમાં અનેક દિગ્ગજ રાજકીય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ કોરોના સંક્રમિત આવતા દેશમાં ભયનો માહોલ પ્રવર્ત્યો છે. કોરોનાથી દેશે અનેક પ્રભાવી હસ્તીઓ ગુમાવી છે. આ વચ્ચે સતત વધી રહેલી પોઝિટીવ કેસની સંખ્યા ચિંતામાં વધારો કરી રહી છે. જો કે, વેક્સીનના ટ્રાયલ બીજા તેમજ અંતિમ તબક્કામાં હોઈ આશાઓ જાગી છે. પરંતુ હાલ આપણે સૌ ઘરે રહીએ અને સુરક્ષિત રહીએ. આ સ્થિતિમાં આપને ઘરે બેઠા દેશના તમામ ખૂણેથી માહિતી મળી રહે તે માટે વ્યાપાર સમાચાર તત્પર છે અને આપને આપી રહ્યા છીએ પળેપળની ખબર અહિં….

ભારતમાં કોરોનાની સ્થિતિ

સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા દેશોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે

દેશમાં ગઈકાલે 53,370 કેસ નોંધાયા, 67,549 દર્દી સાજા થયા, 650 લોકોનાં મોત નીપજ્યા

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 89.78%

કુલ સંક્રમિતોની સંખ્યા – 78,14,682

મૃત્યુઆંક – 1,17,956

કુલ સ્વસ્થ થયા –  70,16,046

કુલ એક્ટિવ કેસ – 6,80,680

કોરોના વાયરસ અપડેટ્સ

ગઈ કાલે 12,69,479 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા બાદ દેશમાં કુલ ટેસ્ટિંગની સંખ્યા 10,13,82,564 થઈ છે.

મિઝોરમમાં નવા 28 કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા  2387 થઈ છે. જેમાં 2189 સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયા છે ને હાલ 198 એક્ટિવ કેસ છે.

રાજ્યોની સ્થિતિ

ક્રમ

રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશ

એક્ટિવ કેસ

સ્વસ્થ/ડિસ્ચાર્જ/માઈગ્રેટેડ

મોત

કુલ

ગઈ કાલની વૃદ્ધિ

સંચિત આંકડા

ગઈ કાલની વૃદ્ધિ

સંચિત આંકડા

ગઈ કાલની વૃદ્ધિ

1

આંદામાન-નિકોબાર

204

14

3945

8

58

1

2

આંધ્ર પ્રદેશ

31721

536

762419

4281

6544

20

3

અરૂણાચલ પ્રદેશ

2499

139

11613

206

33

1

4

આસામ

22963

1761

179846

2184

900

4

5

બિહાર

10630

583

198532

1324

1034

8

6

ચંદીગઢ

697

15

13009

85

214

2

7

છત્તીસગઢ

24620

618

146222

3010

1738

58

8

દીવ, દમણ અને દાદરા નગર હવેલી

51

4

3167

3

2

 

9

દિલ્હી

26001

764

316214

3296

6189

26

10

ગોવા

2824

167

38421

390

568

4

11

ગુજરાત

13963

158

147435

1264

3673

6

12

હરિયાણા

10082

73

143978

1180

1705

17

13

હિમાચલ પ્રદેશ

2620

3

17135

198

285

1

14

જમ્મુકાશ્મિર

7842

110

81486

684

1424

12

15

ઝારખંડ

6055

67

92128

499

862

3

16

કર્ણાટક

89502

3444

693584

8749

10821

51

17

કેરળ

95760

2367

280793

6118

1281

26

18

લદાખ

788

54

4984

82

68

 

19

મધ્ય પ્રદેશ

11761

385

150678

1325

2855

13

20

મહારાષ્ટ્ર

144426

6084

1445103

13247

43015

184

21

મણિપુર

4083

18

12562

169

132

5

22

મેઘાલય

1631

30

7091

110

79

1

23

મિઝોરમ

198

14

2189

14

 

24

નાગાલેન્ડ

1838

39

6570

101

28

 

25

ઓરિસ્સા

17255

602

259418

2377

1214

18

26

પોંડિચેરી

3975

64

29427

216

584

2

27

પંજાબ

4327

139

121735

580

4095

23

28

રાજસ્થાન

17775

566

162981

2367

1814

14

29

સિક્કીમ

242

12

3465

55

63

 

30

તમિલનાડુ

32960

1238

659432

4262

10858

33

31

તેલંગણા

19937

440

209034

1708

1303

5

32

ત્રિપુરા

2055

174

27740

238

340

1

33

ઉત્તરાખંડ

4656

241

54161

518

979

11

34

ઉત્તર પ્રદેશ

28268

863

430962

3025

6830

40

35

પશ્વિમ બંગાળ

36471

407

298587

3676

6368

60

કુલ

680680

14829

7016046

67549

117956

650

Web Title: 24 October Saturday: COVID 19 outbreak spread in India very fast, here is all live updates