ભારત કોરોના Live: દર્દીઓ પાસેથી હોસ્પિટલોની ઉઘાડી લૂંટ, સંસદમાં કબુલાત

www.vyaapaarsamachar.com

અમદાવાદ : પહેલી નવેમ્બરથી દેશમાં અનલોક 6.0ની પ્રક્રીયા શરૂ છે. આ અંતર્ગત, 30 નવેમ્બર સુધીમાં અનલોક-6 માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી સરકારે નિયમો વધુ હળવા કર્યા છે. કોરોના મહામારીના કારણે થંભેલો દેશ હવે ફરીથી રફ્તાર પકડવા લાગ્યો છે. દેશમાં અનલોક 6.0ની શરૂઆત રવિવારથી થઈ ચુકી છે. હવેથી યાત્રા-પ્રવાસને પૂર્ણ છુટ મળશે. સમગ્ર દેશમાં જીવલેણ કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ કોરોના રોગચાળાની વચ્ચે લાદવામાં આવેલું લોકડાઉન વિવિધ તબક્કામાં ખોલવામાં આવી રહ્યું છે. દેશભરમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધી છે ત્યારે તેની સામે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. દેશમાં અનેક દિગ્ગજ રાજકીય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ કોરોના સંક્રમિત આવતા દેશમાં ભયનો માહોલ પ્રવર્ત્યો છે. કોરોનાથી દેશે અનેક પ્રભાવી હસ્તીઓ ગુમાવી છે. આ વચ્ચે સતત વધી રહેલી પોઝિટીવ કેસની સંખ્યા ચિંતામાં વધારો કરી રહી છે. જો કે, વેક્સીનના ટ્રાયલ બીજા તેમજ અંતિમ તબક્કામાં હોઈ આશાઓ જાગી છે. પરંતુ હાલ આપણે સૌ ઘરે રહીએ અને સુરક્ષિત રહીએ. આ સ્થિતિમાં આપને ઘરે બેઠા દેશના તમામ ખૂણેથી માહિતી મળી રહે તે માટે વ્યાપાર સમાચાર તત્પર છે અને આપને આપી રહ્યા છીએ પળેપળની ખબર અહિં….

ભારતમાં કોરોનાવાયરસની સ્થિતિ

  • કુલ સંક્રમિતોની સંખ્યા – 90,65,301
  • મૃત્યુઆંક –  1,32,872
  • કુલ સ્વસ્થ થયા – 84,91,462
  • કુલ એક્ટિવ કેસ – 4,41,952
  • ભારત 21 નવેમ્બરના રોજ કોરોના વાયરસની અપડેટ્સ

ભારત 21 નવેમ્બરના રોજ કોરોના વાયરસની અપડેટ્સ

પશ્ચિમ બંગાળમાં આજે 3639 નવા કોરોના કેસ, 53 દર્દીના મોત

West Bengal reports 3,639 new COVID-19 cases, 3,794 discharges, and 53 deaths, says State Health Department

Total cases: 4,52,770

Active cases: 25,391

Death toll: 7,976

Total discharges: 4,19,403 pic.twitter.com/gBbB5NPoZR

— ANI (@ANI) November 21, 2020

નવી દિલ્હીમાં આજે 5879 નવા કોરોના કેસ, 111 સંક્રિમિતોના મોત

Delhi reports 5,879 new COVID-19 cases, 6,963 recoveries, and 111 deaths, according to Delhi Health Department

Total cases: 5,23,117

Total recoveries: 4,75,106

Active cases: 39,741

Death toll: 8,270 pic.twitter.com/0r8JDi9tR1

— ANI (@ANI) November 21, 2020

જયપુરમાં કોરોના કેસ વધતા કલમ-144નો અમલ લંબાવ્યો

ઉલ્લેખનિય છે કે, જયપુરમાં કોરોનાના કેસો વધતા રાજસ્થાન સરકારે 20 નવેમ્બરથી કલમ-144 લાગુ કરી

Rajasthan: Amid rising cases of COVID-19, restrictions imposed in Jaipur under Section 144 of CrPC, to remain in effect till December 20.

— ANI (@ANI) November 21, 2020

આસામ રાજ્યમાં આજે કોરોના વાયરસના સંક્રમણના 223 નોંધાયા

Assam reports 223 new #COVID19 cases today.

Total cases in the State now at 2,11,427 including 2,07,219 recoveries, 3,232 active cases, and 973 deaths: Assam Health Minister Himanta Biswa Sarma pic.twitter.com/uy0p3M5T7n

— ANI (@ANI) November 21, 2020

મુંબઇમાં કોરોના બેકાબૂ, આજે 1092 નવા કેસ નોંધાયા

મુંબઇમાં આજે શનિવારે 1092 નવા કોરોના કેસ નોંધાયા કોરોનાથી સંક્રમિત 17 દર્દીના મોત થયા, તો 1052 દર્દીઓ કોરોના મુક્ત થયા

Mumbai reports 1092 new #COVID19 cases, 1053 recoveries/discharges and 17 deaths today.

Total cases here rise to 2,74,572, including 2,51,509 recoveries/discharges and 10,654 deaths.

Active cases stand at 9,325. pic.twitter.com/WC54JDIiKo

— ANI (@ANI) November 21, 2020

કર્ણાટકમાં આજે કોરોનાના 1781 નવા કેસ, 20 દર્દીના મોત, 1799 દર્દીઓ સાજા થયા

Karnataka reports 1,781 new #COVID19 cases,1,799 discharges and 20 deaths today

Total cases in the state rise to 8,71,342, including 8,34,968 discharges and 11,641 deaths.

Active cases stand at 24,714 pic.twitter.com/VuoDI8hnp1

— ANI (@ANI) November 21, 2020

મહારાષ્ટ્રમાં કોરોના બન્યો ઘાતક, આજે 5760 નવા કેસ

મહારાષ્ટ્રમાં આજે શનિવારે 5760 નવા કેસ નોંધાયા, 62 દર્દીના થયા મોત મહારાષ્ટ્રમાં આજે 4088 દર્દીઓ સાજા થયા મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કુલ 17,74,455 કેસ નોંધાયા

Maharashtra reports 5,760 new #COVID19 cases, 4,088 recoveries & 62 deaths. The total number of cases in the state is 17,74,455

There are 79,873 active cases in the state and 16,47,004 patients have recovered so far.

The death toll is at 46,573 pic.twitter.com/0Tr7Y78nv1

— ANI (@ANI) November 21, 2020

Web Title: 21 November Saturday : COVID 19 outbreak spread in India very fast, here is all live updates