મિંત્રા બની ગઇ ઓલ આબાઉટ યુ

commodity-news-india
|

August 05, 2020, 4:57 PM


deepika-padukone.png

www.vyaapaarsamachar.com

માર્ટની સ્વામિત્વ વાળી ફેશન રિટેલર મિંત્રાને અભિનેત્રી દીપિકા પાદુકોણેના ફેશન બ્રાન્ડ ‘ઓલ આઉટ અબાઉટ યુ’માં 100 ટકાની હિસ્સેદારી અધિગ્રહણ કરી લિધી છે,હજુ સોદાની રકમનો ખુલાસો નથી થયો,આ બ્રાન્ડમાં 2015માં દીપિકા અને મિંત્રાની બરાબરની હિસ્સેદારી હતી.ત્યારથી એ મિંત્રા પ્લેટફોર્મ પર મહિલાઓ માટે અગ્રણી પરિધાન બ્રાન્ડ તરીકે છે

 ‘દીપિકા પાદુકોણે કહ્યુ કે મિંત્રા સાથે ભાગીદારી ન માત્ર ઓલ આબાઉટ યુ જેવી બ્રાન્ડ તૈયાર કરવ પરંતુ રચનાત્મક રીતે ઘણુ શીખવા મળ્યુ છે’,મિત્રાને આગળના આગળ આ બ્રાન્ડને વધુ લોકપ્રિય બનાવાની તૈયારી કરી છે,મિન્ત્રા ફેશન બ્રાન્ડના પ્રમુખ મનોહર કામત જણાવે છે કે મિન્ત્રા દીપિકા પાદુકોણે સાથે ઓલ અબાઉટ યુ સાથે અમારી ભાગીદારી ઘણી ફાયદાકારક રહી

Web Title: Myntra buys Bollywood star Deepika Padukone’s fashion brand ‘All About You’