રાજસ્થાન : અશોક ગહેલોતે વિધાનસભામાં વિશ્વાસના મતનો પ્રસ્તાવ રજુ કર્યો

india-news
|

August 14, 2020, 2:10 PM


images (1).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી :આજે રાજસ્થાન વિધાનસભાનું સત્ર શરૂ થઇ ગયું છે જેમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણનો અંત આવી શકે છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવ રજુ કર્યો છે. સત્ર પહેલા ધારાસભ્યોને વ્હિપ જાહેર કરી દેવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી પણ અવિશ્વાસ મત પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. અશોક ગેહલોતનો દાવો છે કે તેમની સરકાર સરળતાથી બહુમત સાબિત કરી દેશે.

રાજસ્થાનમાં રાજકીય દંગલનો હાલમાં ક્લાઈમેક્સ ચાલી રહ્યો છે. રાજસ્થાનમાં આજથી વિધાનસભા સત્ર શરૂ થઈ ગયું છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત વિધાનસભામાં વિશ્વાસનો મત લાવી શકે છે. સત્ર પહેલા ધારાસભ્યોને વ્હિપ આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી અવિશ્વાસ મત પ્રસ્તાવ લાવવાની પણ તૈયારી કરી રહી છે. અશોક ગેહલોતે દાવો કર્યો છે કે તેમની સરકાર બહુમતી સાબિત કરશે.

Web Title: “Reunited” Congress vs BJP In Rajasthan Test Of Strength Today