લિસ્ટિંગ: માઈન્ડસ્પેસ REITએ રોકાણકારોને આપ્યું 10%નું શાનદાર વળતર

share-market-news-india
|

August 07, 2020, 10:31 AM


Mindspace REIT.png

vyaapaarsamachar.com

અમદાવાદ : 

શાનદાર લિસ્ટિંગ :

  • આજે લિસ્ટ થયેલ માઈન્ડસ્પેસ બિઝનેસ પાર્ક REIT રૂ. 275ના ઈશ્યુ ભાવની સામે 10%ના પ્રિમિયમે રૂ. 302 પર લિસ્ટ થયો છે.
  • રૂ. 4500 કરોડના આ આઈપીઓને શાનદાર રીસ્પોસ મળ્યો હતો. ભરણાંને અંતે IPO કુલ 13 ગણો છલકાયો હતો.
  • સંસ્થાગત ક્વોટા 10.65 ગણો ભરાયો હતો તો રીટેલ રોકાણકારોની કેટેગરી પણ 10.65 ગણી જ ભરાઈ હતી.

Web Title: Blockbuster Listing: Mindspace REIT Lists At 10% Premium