લીંબુ-ટામેટા પછી હવે શાકભાજીના ભાવમાં વધારોઃ જાણો કયું શાક કેટલું થયું મોંઘું?

  • હોમ
  • સમાચાર
    &nbsp/ બિઝનેસ

  • લીંબુ-ટામેટા પછી હવે શાકભાજીના ભાવમાં વધારોઃ જાણો કયું શાક કેટલું થયું મોંઘું?

રાજકોટઃ લીંબુ બાદ ટામેટા અને હવે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. રાજકોટમાં દરેક શાકભાજીના ભાવમાં વધારો થયો છે. 15 દિવસમાં ટામેટાના ભાવ ડબલ થઈ ગયા.

By: abp asmita | Updated : 10 May 2022 09:44 AM (IST)

Vegetable price hike after lamon and tomato

Vegetable price

રાજકોટઃ લીંબુ બાદ ટામેટા અને હવે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. રાજકોટમાં દરેક શાકભાજીના ભાવમાં વધારો થયો છે. 15 દિવસમાં ટામેટાના ભાવ ડબલ થઈ ગયા.

કિલોના ભાવ     કેટલો વધારો

ટમેટા-100         50    

ગુવાર-80           10

રીંગણા 60          10

ભીંડો.  80           20

ઘોસોડા 80          10

ગલકા   60           10

કોબીજ 40           10

ફ્લાવર. 80            20

દૂધી.     60            10

કરેલા.   60            10        

કાચી કેરી60           10

કઈ જાણીતી ગુજરાતી ગાયિકા પર થયો હુમલો? પ્રોગ્રામમાં આવતાં સમયે બની ઘટના

પાટણઃ લોક ગાયિકા કાજલ મહેરિયા પર હુમલો કરવામાં આવ્યો છે. પાટણના ધારપુરમાં ડેરી પાસે બની ઘટના. ધારપુરમાં એક લાઈવ ડીજે પ્રોગ્રામમાં આવતા સમય બની ઘટના. અગાઉ તેમની સાથે કે.એમ. ડિજિટલ ગ્રુપ ઓર્ગેનાઇઝર તરીકે કામ કરતા ઇસમે સહિત પાંચ ઈસમોએ કર્યો હુમલો. અગાઉના મનદુઃખ માં કરવામાં આવ્યો હુમલો.

કાજલ મહેરિયાની ગાડીના કાચ તોડી ધોકા વડે કરવામાં આવ્યો હુમલો. હુમલો કરનાર રમુ શકરા રબારી તેમજ અન્ય ચાર ઈસમો સહિત પાંચ ઈસમો સામે માર મારી જાતિ અપમાનિત શબ્દો બોલી સોનાની કંઠી લૂંટી લઈ જવાની સહિતની નોધાવી પોલીસ ફરિયાદ. બાલીસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

કાજલે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, દોઢ વર્ષ પહેલા આરોપી રમુભાઈ રબારી તેમની સાથે કામ કરતો હતો અને અલગ અલગ ગામનું બહાનું બતાવી તેમની પાસેથી પૈસા માંગતો હતો. જે આપવાની ના પાડતા કામ પરથી નકળી ગયો હતો. તેમજ તે અવાર-નવાર ડી.જે.ના પ્રોગ્રામમાં કાજલને બોલાવવા માંગતો હતો. પરંતુ તે નહીં આવતાં તેનો ખાર રાખી ધોકાથી કાજલનો જ્યાં ડીજેનો લાઇવ પ્રોગ્રામ હતો ત્યાં આરોપીઓએ તેની ફોર્ચ્યુનર કાર ઉભી રખાવી ધોકાથી ગાડીનો કાચ તોડી નાંક્યો હતો. તેમજ કાજલ અને તેના સાથીદારોને ધોકાથી માર માર્યો હતો. આ હુમલામાં કાજલના જમણા હાથની ટીશર્ટ ફાડી નાંખી ગળમાં પહેરેલ સોનાની ત્રણ લાખની કિંમત કંઠી તોડી ઝૂંટલી લીધી હતી અને અને જાતિ વિષયક શબ્દો બોલી જાહેરમાં અપમાનીત કરી હતી. 


Tags:
Vegetable price
Tomato Price
Lamon priceઆ વેબસાઇટ કૂકીઝ અથવા સમાન ટેકનોલોજીનો ઉપયોગ બ્રાઉઝિંગ અનુભવને વધારવા અને વ્યક્તિગત કરેલી ભલામણોના આધારે કરે છે. અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારી ગોપનીયતા નીતિ સાથે સહમત થાવ છો.