વડાપ્રધાન મોદીએ ઘઉંના પૂરવઠા, ભંડાર અને નિકાસની સ્થિતિની સમીક્ષા કરી, અધિકારીઓને આપ્યા આ નિર્દેશ

  • હોમ
  • સમાચાર
    &nbsp/ દેશ

  • વડાપ્રધાન મોદીએ ઘઉંના પૂરવઠા, ભંડાર અને નિકાસની સ્થિતિની સમીક્ષા કરી, અધિકારીઓને આપ્યા આ નિર્દેશ

ભારતના કૃષિ ઉત્પાદોની વધતી માંગને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્દેશ આપ્યા કે ગુણવત્તા માપદંડો અને માનકોને નક્કી કરવા માટે તમામ પગલા ભરવામાં આવે,

PM reviewed the status of wheat supply stock and export with wheat production

(પ્રતિકાત્મક તસવીર)

PM Modi On Wheat Production: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઘઉંના પૂરવઠા, ભંડાર અને નિકાસની સ્થિતિની સમીક્ષા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી. આ દરમિયાન પીએમ મોદીને મુદ્દાઓ પર વિસ્તૃત પ્રસ્તુતિ આપવાની સાથે જ પાક ઉત્પાદન પર માર્ચ-એપ્રિલ 2022ના મહિનામાં તીવ્ર ગરમીના પ્રભાવ વિશે પણ જાણકારી આપવામાં આવી.

ભારતના કૃષિ ઉત્પાદોની વધતી માંગને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્દેશ આપ્યા કે ગુણવત્તા માપદંડો અને માનકોને નક્કી કરવા માટે તમામ પગલા ભરવામાં આવે, જેનાથી ભારત ખાદ્યન્ન અને અન્ય કૃષિ ઉત્પાદોના એક નક્કી સ્ત્રોત તરીકે વિકસિત થઇ શકે. 

 

ખેડૂતોને વધુમાં વધુ મદદ નક્કી કરવા માટે પીએમ મોદીએ કહ્યું –

વડાપ્રધાને અધિકારીઓને ખેડૂતોને વધુમાં વધુ મદદ નક્કી કરવા માટે પણ કહ્યું. વળી, પીએમે આ દરમિયાન હાલના બજાર દરો વિશે પણ બતાવવામાં આવ્યુ, જે ખેડૂતો માટે ફાયદાકારક છે. મોદીએ અધિકારીઓને ખેડૂતોને વધુમાં વધુ મદદ પહોંચાડવા માટે કહ્યું. ઉલ્લેખનીય છે કે, બેઠકમાં વડાપ્રધાનના મુખ્ય સચિવ, સલાહકાર, કેબિનેટ સચિવ, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગ અને કૃષિ વિભાગના સચિવોએ ભાગ લીધો. 

આ પણ વાંચો…………. 

રવિવારથી ગરમીનો વધુ એક રાઉન્ડ, છ દિવસ આકરો તાપ પડવાની આગાહી

Chardham Yatra 2022: કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા, એક દિવસમાં 12 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે

મોંઘવારીનો માર: નહાવાના સાબુથી લઈ ક્રીમ-પાઉડર થયા મોંઘા, આ કંપનીએ પ્રોડક્ટના ભાવમાં કર્યો વધારો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે PGVCLના દરોડા, લાખોની વીજ ચોરી ઝડપાઈ

ક્ષત્રિય સમાજમાં ભારે દબદબો ધરાવતા આ ઠાકોર સાહેબ ભાજપમાં જોડાશે

નરેશ પટેલ બાદ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું

મોંઘવારીનો માર: નહાવાના સાબુથી લઈ ક્રીમ-પાઉડર થયા મોંઘા, આ કંપનીએ પ્રોડક્ટના ભાવમાં કર્યો વધારો


Tags:
Narendra Modi
Prime Minister Narendra Modi
Wheat
Wheat Production
narendra Modiઆ વેબસાઇટ કૂકીઝ અથવા સમાન ટેકનોલોજીનો ઉપયોગ બ્રાઉઝિંગ અનુભવને વધારવા અને વ્યક્તિગત કરેલી ભલામણોના આધારે કરે છે. અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારી ગોપનીયતા નીતિ સાથે સહમત થાવ છો.