8 ઓગસ્ટ રાશિફળ : આજે આ રાશિના જાતકોને માનસિક તનાવ રહેવાની સંભાવના

astrology-news-india
|

August 08, 2020, 9:57 AM


837441-images.jpg

www.vyaapaarsamachar.com

અમદાવાદ

મેષ :

કામકાજમાં પ્રસન્નતા જળવાઇ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે.

વૃષભ

સહકારી સરકારી કામમા સફળતા મળશે. નવા કરેલા કાર્યો ફળદાઇ બનશે. નોકરી બાબતે સારા સમાચાર મળશે. ધંધામાં લાભ મેળવી શકશો.

મિથુન

કામમાં નિરાશાનો અનુભવ થશે. સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે. ઇષ્ટમીત્રોનો સહયોગ મળશે. ધર્મપ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે.  

કર્ક

જીદ્દી સ્વભાવના કારણે માનસિક ચિંતા જણાશે. આર્થિક બાબતોમાં સારો સુધારો જણાશે. સેવાકિય પ્રવૃતિથી મન પ્રસન્ન જણાશે. વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે.

સિંહ

દાંપત્યજીવનમાં અણબનાવોથી તકલીફ જણાશે. સંતાનોને માટે નવુ કરવાની ઉત્તમ તક મળશે. શુભ કાર્યોમાં સફળતા મળશે. નોકરીમાં બઢતીની તકો મળશે.

કન્યા

ધંધાકિય કામકાજમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો.  આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

તુલા

ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે. ધંધામાં નવા સબંધોમાં નિરાશા જણાશે. નોકરીમાં નવી તકો મળશે.સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.  

વૃશ્ચિક

પરિશ્રમ પછી પણ કામ અધુરુ જણાશે. જુના સબંધો ખાસ સાચવી લેવા જરુરી છે. નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે. વ્યવસાયમાં સાધારણ ધનલાભ થશે.

ધન

ભાગ્યબળથી અધુરા કામ પુરા થશે.   રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે. જવાબદારીવાળા કાર્યોમાં ગતી આવશે. મન પ્રસન્ન અને દિવસ આનંદમાં પસાર થશે. 

મકર

વાદવિવાદવાળા કામથી બચવુ. આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે.ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે.  પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.

કુંભ

ભાઇ ભાંડુના સહકારથી કામમાં સફળતા મળશે. નવા કામની ઓફર અને પૈસા કમાવવાની તક મળશે.  સંતાનો સાથે સમય વિતાવી શકશો. પાડોશી સાથેના સબંધોમાં શાંતિ રાખવી.

મીન

માનસિક તનાવ રહેવાની સંભાવના છે. કામમાં સાધારણ સફળતા મળશે.  પ્રતિસ્પર્ધિઓથી સાવધાન રહેવું.  નિરાશાથી દુર રહી ખર્ચ બાબતે સંભાળવુ.


 

Web Title: August ,8,2020 Horoscope: Find out what the stars have in store for you today