Gold and Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં આવ્યો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ

1st T20I – 26 Jun 2021, Sat up
next

WI

vs

SA

23:30 IST – National Cricket Stadium, St George’s, Grenada

2nd T20I – 27 Jun 2021, Sun up
next

WI

vs

SA

23:30 IST – National Cricket Stadium, St George’s, Grenada

બાજુ ચાંદીની કિંમતમાં પણ હાલમાં જ 2700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

By: એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated : 21 Jun 2021 12:37 PM (IST)

FOLLOW US: 

gold and silver price today gold and silver prices drop know today s rate

પ્રતિકાત્મક તસવીર

સોનું અને ચાંદીની કિંમતમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે 22 કેરેટ સોનાની કિંમત ઘટીને 46220 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે. જ્યારે ચાંદીની કિંમત 67600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. શુક્રવારે સોનાનો ભાવ 47350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 67600 રૂપિયા પ્રતિ કિલો હતો.

24 કેરેટ સોના (Gold)ની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો છે. લગભગ 1762 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઘટાડા સાથે આજે કિંમત 47220 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ. ભારતમાં છેલ્લા ઘણાં દિવસથી સોનાની કિંમતમાં ઘટાડો જોવ  મળી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે.

સોનાની માગ પહેલાની જેમ સામાન્ય થવાની શક્યતા ઓછી

સોના (Gold)ની કિંમત વિતેલા ત્રણ દાકયામાં સૌથી ઓછી રહી છે, જેના કારણે ભારતમાં સોનાની ખરીદી વધી છે. રોયટર્સના એક અહેવાલ અનુસાર સ્થાનીક ડીલરોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સોનાની માગ હજુ સામાન્ય સપાટી પર આવવાની શખ્યતા ઓછી છે. કારણ કે કોરોનાને કારણે દેશના મોટાભાગના જ્વેલરી સ્ટોર્સ પર સરેરાશ ઓછો લોકો ખરીદી માટે આવી રહ્યા છે.

ચાંદીની કિંમતમાં હાલમાં આવ્યો 2700 રૂપિયાનો ઘટાડો

બીજી બાજુ ચાંદીની કિંમતમાં પણ હાલમાં જ 2700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને હાલમાં તે 67600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે પહેલા તેની કિંમત 70300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.

આ સપ્તાહે સોનું 1800 રૂપિયા સસ્તુ થઈને 47 હજાર રૂપિયાએ આવ્યું, ચાંદી પણ 3500 રૂપિયા સસ્તી થઈ

અનિલ અંબાણીની કઈ ત્રણ કંપનીમાં અચાનક આવી ગઈ તેજી ? જાણો આ શેરોમાં રોકાણથી ફાયદો થશે કે નહીં ?

SIPમાં રોકાણનો ક્રેઝ, 5 વર્ષમાં SIPની AUMમાં થયો તોતિંગ વધારો

કોરોનાકાળમાં એક જ વર્ષમાં દેશની આ દિગ્ગજ કંપનીએ કર્મચારીઓને બીજી વખત પગાર વધારો આપ્યો

અમદાવાદમાં પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું થયું, પેટ્રોલ 93.80 રૂપિયા પ્રતિ લિટર તો ડીઝલ…..


Tags:
gold silver price
Today Gold Rate
Gold Silver Price News
Gold Silver Price in India
Gold Price in Noida
Silver Price in Noida
Gold Rate in India
Silver Rate in India
24 carat gold price
22 carat gold Today
Silver Rate in Noida
Gold Silver Price in Delhi
Gold Silver Price Mumbai


સંબંધિત સ્ટોરી

અનિલ અંબાણીની કઈ ત્રણ કંપનીમાં અચાનક આવી ગઈ તેજી ? જાણો આ શેરોમાં રોકાણથી ફાયદો થશે કે નહીં ?

અનિલ અંબાણીની કઈ ત્રણ કંપનીમાં અચાનક આવી ગઈ તેજી ? જાણો આ શેરોમાં રોકાણથી ફાયદો થશે કે નહીં ?

Link Your Pan With Aadhaar: SBI, HDFCના ગ્રાહકો માટે કામના સમાચાર, 10 દિવસમાં પતાવી દેજો આ કામ નહીંતર…..

Link Your Pan With Aadhaar: SBI, HDFCના ગ્રાહકો માટે કામના સમાચાર, 10 દિવસમાં પતાવી દેજો આ કામ નહીંતર.....

SIPમાં રોકાણનો ક્રેઝ, 5 વર્ષમાં SIPની AUMમાં થયો તોતિંગ વધારો

SIPમાં રોકાણનો ક્રેઝ,  5 વર્ષમાં SIPની AUMમાં થયો તોતિંગ વધારો

કોરોનાકાળમાં એક જ વર્ષમાં દેશની આ દિગ્ગજ કંપનીએ કર્મચારીઓને બીજી વખત પગાર વધારો આપ્યો

કોરોનાકાળમાં એક જ વર્ષમાં દેશની આ દિગ્ગજ કંપનીએ કર્મચારીઓને બીજી વખત પગાર વધારો આપ્યો

Rahul Gandhi Birthday: 51 વર્ષના થયા રાહુલ ગાંધી, કોંગ્રેસ ‘સેવા દિવસ’ તરીકે ઉજવશે આજનો દિવસ

Rahul Gandhi Birthday: 51 વર્ષના થયા રાહુલ ગાંધી, કોંગ્રેસ ‘સેવા દિવસ’ તરીકે ઉજવશે આજનો દિવસ

ટોપ સ્ટોરી

International Yoga Day 2021: પીએમ મોદીએ કહ્યું- હવે વિશ્વને M-Yoga એપથી શક્તિ મળશે

International Yoga Day 2021: પીએમ મોદીએ કહ્યું- હવે વિશ્વને M-Yoga એપથી શક્તિ મળશે

ગુજરાતમાં ઘરમાં બેસીને લોકો દારૂ પી શકે કે નહીં ? જાણો રૂપાણી સરકારે હાઈકોર્ટમાં શું કરી મોટી વાત ? 

ગુજરાતમાં ઘરમાં બેસીને લોકો દારૂ પી શકે કે નહીં ? જાણો રૂપાણી સરકારે હાઈકોર્ટમાં શું કરી મોટી વાત ? 

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર નવો બનેલ વૈષ્ણવદેવી ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મુક્યો

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર નવો બનેલ વૈષ્ણવદેવી ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મુક્યો

ભારતની બે યુવા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, સ્નેહે ભારતને બચાવી મેળવી અનોખી સિધ્ધી, શેફાલીએ સચિનની બરાબરી કરી…….

ભારતની બે યુવા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, સ્નેહે ભારતને બચાવી મેળવી અનોખી સિધ્ધી, શેફાલીએ સચિનની બરાબરી કરી.......