Google 25 સપ્ટેમ્બરના લોન્ચ કરશે Pixel 5 અને Pixel 5, Pixel 4a

technology-news-india
|

September 05, 2020, 2:16 PM


google-pixel-5-1599288601 (1).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : ગુગલ પોતાના અત્યાધુનિક સ્માર્ટફોન Pixel 5 સાથે Pixel 4a 5Gને 25 સપ્ટેમ્બરના જર્મનીમાં લોન્ચ કરશે,એન્ડ્રોઇડ એથોરિટીના રિપોર્ટ મુંજબ,વોડાફોનની જર્મન શાખાના એક આંતકિત દસ્તાવેજમાં જણાવા મળ્યુ કે જર્મનીમાં 25 સપ્ટેમ્બરના Google Pixel 4a 5G અને Pixel 5ને લોન્ચ કરશે.જો આમ બને તો તેને બીજી જગ્યાએ પણ લોન્ચ કરે તેવી શક્યતા છે અને કદાચ આ તે જ

એપ્પલના એક સુત્ર દ્વારા કરેલા ખુલાસામાં જાણવા મળ્યા મુજબ પિક્સલ 5ને બ્લેક અને ગ્રીન જેવા કલરમાં રજુ કરવામાં આવશે,અને Pixel 4a 5G માત્ર બ્લેક કલરમાં લોન્ચ કરવામાં આવશે.ગુગલ પિક્સલ 5 ની લિસ્ટિંગ હાલમાં આવેસા એઆઇ બેચમાર્ક પર થઇ છે.જેનાથી એ વાતની પુષ્ટિ થઇ કે તે એસડી 765જી એસઓસીથી સંચાલિત છે.એસડી 765ના ડિવાઇસમાં શામિલ થવા પર એ વાતનો ખુલાસો કરે છે કે આ 5G સાથે આવનારો પહેલો પિક્સલ ફોન હશે.આ સાથે જ એ પહેલો એવો ફોન હશે જેમાં 8 જીબી રેમની સુવિધા આપવામાં આવશે, આગામી પિક્સલ 5 મે 120 હર્ટ્ઝના એલઇડી પેનલ સાથે 6.67 ઇંચની મોટી ડિસ્પ્લે સાથે આપવામાં આવશે.

Web Title: Google to launch Pixel 5, Pixel 4a 5G on September 25: Report