LPG Price Hike: મે મહિનાની મોંઘેરી શરૂઆત, એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો તોતિંગ વધારો

LPG Price Hike: 19 કિલોના કમર્શિયલ ગેસની કિંમત 2253થી વધીને 2355.50 થઈ ગઈ છે. જ્યારે 5 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 655 થઈ છે.

LPG Price Hike: The price of a 19kg commercial LPG cylinder has been hiked to 2355 50

ફાઈલ તસવીર

LPG Price Hike: મે મહિનાની શરૂઆત સાથે જ મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને વધુ એક ફટકો લાગ્યો છે. કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. 19 કિલોના કમર્શિયલ ગેસની કિંમત 2253થી વધીને 2355.50 થઈ ગઈ છે. જ્યારે 5 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 655 થઈ છે.

The price of a 19-kg commercial LPG cylinder has been hiked to Rs 2355.50 from Rs 2253; a 5kg LPG cylinder is priced at Rs 655 now.

— ANI (@ANI) May 1, 2022


Tags:
lpg-cylinder
Business news
LPG
gas price