Market Live : બજારમાં પ્રોફિટબુકિંગ, નિફટીએ 11,100ની સપાટી ટકાવી

share-market-news-india
|

July 22, 2020, 11:20 AM

| updated

July 22, 2020, 11:32 AM


Markets Slips From Day High Sensex up 150 pts, Nifty Hold 10.350 Level; ICICI-Tata Steel Top Gainers.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : મિશ્ર સંકેતો બાદ આજે ભારતીય શેરમાર્કેટમાં ગેપઅપ ઓપનિંગ જોવા મળી હતી પરંતુ, ઉપલા મથાળે આજે પ્રોફિટબુકિંગનો માહોલ જોવા મળ્યો છે.

સેન્સેકસ 19 અંકોના વધારે 37,950ના લેવલે અને નિફટી 50 ઈન્ડેકસ 15 અંક ઉપર 11,177ના સ્તરે ટ્રેડ કરી રહ્યાં છે. આજે ઈન્ટ્રાડેમાં સેન્સેકસમાં 38,199 અને નિફટી 50માં 11,238નો હાઈ જોવા મળ્યો હતો.

આજે બેંકિંગ શેરમાં મજબૂતી છે. બજારને ઊપર ટકાવી રાખવામાં બેંકિંગ શેર, ખાસ કરીને ખાનગી બેંકિંગ શેર મજબૂતી આપી રહ્યાં છે.

માર્કેટ અપડેટ :

  • એક્સિસ બેંક પરિણામો બાદ 6% અપ
  • પાવરગ્રિડમાં વણથંભી તેજી, શેર આજે પણ 5% અપ
  • NTPC પણ એક્શનમાં
  • HUL નબળા પરિણામો બાદ 2.50% ડાઉન
  • HULના ઘટાડે ITC 2.40% ઉછળ્યો

Web Title: Market Live: Profit Booking Seen on Higher Level, Sensex-Nifty Dips 1.25%