Samsung Galaxy Note 20 આ તારીખે થશે લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત

gadget-news-india
|

August 03, 2020, 1:25 PM


Samsung Will Launch The Galaxy Note 20 On August 5 (1).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : Samsung બુધવારે એટલે કે 5મી ઓગસ્ટે પોતાનો નવો સ્માર્ટ લઈને માર્કેટમાં આવી રહ્યો છે. Samsung Galaxy Note 20 માર્કેટમાં આવતાં જ ધૂમ મચાવે તેવી આશા રખાઈ રહ્યી છે. કંપની Samsung Galaxy Note 20 એલ્ટ્રા લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. એટલું જ નહીં આ સ્માર્ટની સાથે સાથે કંપની Z ફ્લિપ અને ગેલેક્સી ફૉલ્ડ 2 પણ લોન્ચ કરી શકે છે. તો જાણીએ આ Samsung Galaxy Note 20 ફિચર્સ કયા છે અને તેની કિંમત શું હોઈ શકે છે.

Samsung Galaxy Note 20 પ્રોસેર્સ અને સ્ટોરેજ

  • આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 865 પ્રૉસેસર કે Exynos 992 પ્રૉસેસર આવી શકે છે.
  • આ સીરીઝમાં આ સ્માર્ટફોન તમને 16GB સુધીની રેમ અને 512GB સ્ટૉરેજ સુધીનો જોવા મળી શકે છે.
  • લીક્સનુ માનીએ તો તમામ ડિવાઇસ ઇન્ફિનીટી-O ડિસ્પ્લે અને 120Hz ના રિફ્રેશ રેટની સાથે આવશે.

કેમેરા અને ફિંગર પ્રિન્ટ

  • નૉટ 20 સીરીઝનો સ્માર્ટફોન અલ્ટ્રાસૉનિક ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવશે.
  • ફોનમાં કેટલા રિયર કેમેરા મળશે એ વેરિએન્ટ પર નિર્ભર કરે છે.
  • નૉટ 20માં સેમસંગ નવુ One UI 2.5ની સુવિધા હોઈ છે.

ફોનમાં હાઇટેક ફિચર્સ હોવાની સંભાવના

  • સેમસંગ ગેલેક્સી નોટ 20માં 6,5 એચઝેડના રિફ્રેશ રેટ સાથે ફુલ એચડી રિઝોલ્યુશનવાળી 60 ઇંચની સ્ક્રીન મળશે.
  • તાજેતરમાં જ Samsung Galaxy Note 20 સ્માર્ટફોનની તસવીરો લીક થઇ રહી છે.
  • યૂક્રેનની એક વેબસાઇટ પર Samsung Galaxy Note 20ની અસલી તસવીરો સામે આવી હતી.
  • Samsung Galaxy Note 20 તસવીરો જોતા લાગે છે કે, આ સ્માર્ટફોનમાં કેટલાક હાઇટેક ફિચર્સ હશે.

Samsung Galaxy Note 20ની કિંમત

આ સ્માર્ટફોનની કિંમત આશરે 1249 ડૉલર (લગભગ 93 હજાર)થી 1499 ડૉલર (લગભગ 1.11 લાખ રૂપિયા)ની હોઇ શકે છે.

Web Title: Samsung Will Launch The Galaxy Note 20 On August 5