World COVID 19 Live Updates : વિશ્વમાં 2.59 કરોડ સંક્રમિત,8.61 લાખનાં મોત

world-news
|

September 02, 2020, 3:08 PM


May 1 Friday COVID 19 Live World Updates.jpeg

www.vyaapaarsamachar.com

અમદાવાદ : કોરોના વાયરસે દુનિયાભરમાં તહેલકો મચાવ્યો છે. WHOએ મહામારી ઘોષિત કરેલા આ રોગનો દિવસેને દિવસે પ્રકોપ વધતો જાય છે. અમેરિકા જેવી મહાસત્તા પણ કોરોના સામે હાંફી રહી છે. દુનિયા મંદીના પહોંચી ગઈ છે. અમેરિકા, બ્રાઝીલ, રશિયા, ભારત,ઈટાલી, સ્પેન અને યૂરોપીય દેશોની સ્થિતિ કફોડી થઈ છે ત્યારે જે દેશમાં કોરોનાનો ઉદ્ભવ થયો તે ચીનની હાલત હાલ સ્થિર છે. આવો જાણીએ કોરોના વાયરસ અંગેની વૈશ્વિક સ્થિતિ….

2 સપ્ટેમ્બર, 2020

    • કુલ કેસ – 2.59 કરોડ 
    • કુલ મૃત્યુઆંક – 8.61 લાખ  
    • સાજા થયેલ દર્દીઓની સંખ્યા – 1.82 કરોડ 

    Web Title: COVID 19 live updates : Worldwide death toll, Positive cases And all you need to know